જાહેર / ધો.12 પાસ માટે ભારતીય સેનામાં મિલિટ્રી નર્સિગ સર્વિસના પદ માટે બમ્પર ભરતી, જાણો કેવી રીતે કરી શકાય અરજી

indian army mns recruitment 2022 notification released check details

ભારતીય સેનાએ મિલિટ્રી નર્સિંગ સર્વિસ (MNS)ની ભરતી માટે નોટીફીકેશન જાહેર કર્યું છે. આ ભરતી 4 વર્ષના BSC નર્સિંગ કોર્સના માધ્યમથી કરવામાં આવે છે. આ વર્ષે મિલિટ્રી નર્સિંગ કોર્સેસના ઈચ્છુક ઉમેદવારોને NEET UG 2022 પરીક્ષા આપવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ