સુરક્ષા / આ વ્યક્તિએ બનાવ્યું દુનિયાનું પહેલું બુલેટપ્રૂફ હેલ્મેટ, AK-47ની ગોળીઓ પણ રહેશે ફેલ

Indian Army Major Develops World First Bulletproof Helmet Able To Stop AK47 Bullets

જમ્મૂ કાશ્મીરમાં સતત સીમા પર ભારતીય સેનાના જવાનોને પાકિસ્તાની સેના પોતાની ગોળીઓથી નિશાન બનાવી રહી છે ત્યારે સાથે જ આંતકીઓ વિરુદ્ધના ઓપરેશનમાં સોથી મોટી ચિંતા ભારતીય સૈનિકોની સુરક્ષા છે. સેનાની સુરક્ષા માટે મેજર અનૂપ મિશ્રાએ દુનિયાનું પહેલું બુલેટ પ્રૂફ હેલ્મેટનું નિર્માણ કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ