મોટા સમાચાર / BIG BREAKING: જમ્મુ કાશ્મીરમાં સેનાએ રાજૌરીના જંગલમાં 6 આતંકીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન હજુ યથાવત

Indian Army kills 6 militants in Kashmir

જમ્મુ કાશ્મીરમાં આવેલ રાજૌરીના જંગલોમાં સેના દ્વારા 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે અને હજું સર્ચ ઓપરેશન યથાવત છે. મૃત આતંકીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ