સલામ / ભારતીય સેનાએ લીધો 40 જવાનોની શહીદીનો બદલો, જૈશના આ ખૂંખાર આતંકીને ફૂંકી માર્યો

indian army killed two terrorists including masud azhars relative mohammad ismail lamboo who was wanted in pulwama attack

જમ્મુ કશ્મીરમાં અવંતીપોરામાં શનિવારે સેનાને એક ઓપરેશનમાં મોટી સફળતા મળી હતી. આ ઓપરેશનમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ