જમ્મૂ-કાશ્મીર / ભારતીય જવાનોએ 2 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા, જડબાતોડ જવાબ બાદ આવી રીતે લઈ ગયા મૃતદેહ

Indian Army killed two Pakistani soldiers in retaliation to unprovoked ceasefire violation

પાકિસ્તાન દ્વારા હાજીપીર સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવું ભારે પડ્યું છે. ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનના બે જવાનને ઠાર માર્યાં છે. પાકિસ્તાને કરેલા યુદ્ધ વિરામના ભંગનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ