ઘૂસણખોરી / કોરોના સંકટ વચ્ચે જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા, 24 કલાકમાં 9 આતંકી કર્યાં ઠાર

Indian Army killed nine terrorists in Jammu and Kashmir

જમ્મૂ-કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં રવિવારે પાકિસ્તાની આતંકીઓની ઘૂસણખોરીના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવતાં 5 આતંકીઓને ઠાર માર્યા છે. કુપવાડાના કેરન સેકટમાં પાકિસ્તાનની તરફથી ઘૂસણખોરી કરનારા આ આતંકીઓને સરહદની પાસે ઠાર કર્યા છે. આ કાર્યવાહીમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયા છે જ્યારે બે અન્ય ઇજાગ્રસ્ત થયા છે. જો કે હાલ ભારે હિમવર્ષાના કારણે આ વિસ્તારમાં ફસાયેલા સેનાના જવાનોનું રેસ્કયું કરાઇ શકાયું નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ