ઉજવણી / બિન્દાસ દિવાળી ઉજવો, સરહદ અમે સાચવીશું... દેશના જવાનોનો ઈમોશનલ સંદેશ જાણી આંખમાં આંસુ આવી જશે

indian army jawans celebrated diwali at loc in jammu kashmir best wishes

ભારતીય સેનાના જવાનોએ જમ્મુમાં LOC પર દિવાળી મનાવી દેશવાસીઓને શુભેચ્છાઓ આપી. આ સાથે તેમણે કહ્યું કે તમારે ગભરાવવાની અને ચિંતા કરવાની જરૂર નથી. અમે બોર્ડર પર ઉભા છીએ. તમે ખુશીથી દિવાળી મનાવો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ