રહસ્ય / ભારતીય સેનાએ હિમ માનવના અસ્તિત્વનો કર્યો દાવો

The Indian Army has claimed the existence of humankind

નાનપણમાં તમે પુસ્તકોમાં હિમમાનવ અંગે ચોક્કસ વાંચ્યું હશે. પણ પ્રશ્ન એ છે કે શું વાસ્તવમાં એવા કોઇ હિમ માનવ હિમાલય પર રહે છે? આ અંગે હંમેશાથી અલગ-અલગ અંદાજો લગાવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે હવે ભારતીય સેના એ તેની હાજરીના સંકેત આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ