મહાનતા / ભારતીય આર્મીની મોટી પહેલ : નેપાળી સેનાને ભેટમાં આપી એવી વસ્તુ કે સમગ્ર ભારતીયોને ગર્વ થશે

indian army gifted 1 lakh doses of covid 19 anti vaccine to nepalese army

કોરોના મહામારીના સંકટ વચ્ચે ભારતે પાડોશી ધર્મ નિભાવ્યો છે. નેપાળી સેનાને કોરોના વેક્સિનના 1 લાખ ડોઝ ભેટમાં આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ