ટેક્નોલોજી / ભારતીય સેનાને મળી અમેરિકન અસૉલ્ટ રાઈફલ : જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો ‘કાળ’ બની ત્રાટકશે

Indian army finds American assault rifle: 'terror' in Jammu and Kashmir to be struck

જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર આતંકવાદીઓની ઘૂસણખોરી અને પાકિસ્તાની સેના દ્વારા વારંવાર કરવામાં આવતા યુદ્ધવિરામ ભંગ સાથે સતત લડી રહેલી ભારતીય સેનાની તાકાત હવે વધી ગઈ છે. આધુનિકીકરણ પ્રક્રિયાના ભાગ રૂપે ભારતીય સેનાને 10 હજાર અમેરિકન સિગ સઉર રાઈફલનો પહેલો જથ્થો મળવાનું શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ભારતે પોતાના ફ્રન્ટ લાઈન પર તહેનાત સૈનિકોને અત્યાધુનિક હથિયારો અને ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા અંતર્ગત 72,400 સિગ સઉર રાઈફલનો ઑર્ડર આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ