પઠાનકોટ / ડ્રોન બાદ પાકિસ્તાનનું વધુ એક ઊંબાડીયું: પઠાણકોટ નજીકથી સંદિગ્ધ ફુગ્ગો મળી આવતા હડકંપ, એજન્સીઓ થઈ દોડતી

Indian army find pakistani ballune

ભારત પાકિસ્તાનની પઠાનકોટ સરહદ પાસે સુરક્ષા દળોને ફરી એક વખત ફુગ્ગો મળી આવ્યો છે. જેથી સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસે સાથે મળી આ મામલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ