સુરક્ષા / હવે ભારત ખરીદશે આ ખતરનાક હથિયાર, દુશ્મન દેશને અપાશે જડબાતોડ જવાબ

Indian army excalibur ammunition gps satellite signals guided america retaliate to pakistan ceasefire violation

ભારતીય સેનાનાં સૂત્રોએ જણાવ્યું કે, સેનાની આપાતકાલીન ખરીદ પ્રક્રિયા અંતર્ગત અમેરિકાથી એક્સકૈબિલર એમ્યનિશન ખરીદવામાં આવી રહેલ છે. આ જીપીએસ નેવિગેશન સિસ્ટમ અને સેટેલાઇટ સિગ્નલ્સની મદદથી પોતાનાં ટાર્ગેટને મોકલવામાં સક્ષમ છે. આ 155 એમએમ આર્ટિલરી ગોળો એટલે કે એક્સકૈબિલર એમ્યુનિશન 60 કિ.મીનાં અંતરમાં લક્ષ્યને પહોંચાડવા અને ભેદવામાં સક્ષમ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ