રિપોર્ટ / સિયાચીન-લદ્દાખમાં ફરજ બજાવતા જવાનોની હાલતને લઈને CAG રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

indian army do not have snow glasses and multi purpose boots and food says cag report

સિયાચીન અને લદ્દાખમાં માઇનસ ડિગ્રી તાપમાનમાં દેશની રક્ષા કરતા જવાનોને ન તો પોષણક્ષમ ભોજન મળે છે, ન સ્નો ગોગલ્સ. આ ઉપરાંત જવાનોને જે ભોજન મળી રહ્યું છે તેમાંથી મળતા કેલરીમાં પણ અછત છે. કેગની રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ