બદલાવ / ભારતીય સેના આપશે સામાન્ય નાગરિકોને તક, 3 વર્ષ કરી શકાશે ડ્યૂટી

Indian Army Considering A Proposal To Give Common Citizens Three Year Tour Of Duty In Force

ભારતીય સેના દેશના સામાન્ય નાગરિકોને પણ આર્મીની ડ્યૂટી કરવાની તક આપવા ઇચ્છે છે. આર્મી સામાન્ય નાગરિકો માટે 3 વર્ષ ટૂર ઑફ ડ્યૂટીના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ