એક્શન / ભારતીય સેનાને આ મોટાં ઓપરેશન માટે સરકાર તરફથી મે મહિનામાં જ મળી ગયા હતા આદેશ : સૂત્રો

indian army compelled china to go back on lac eastern ladakh after govt gave green signal occupy many hills

સીમા વિવાદને લઈને ભારતનાં કડક વલણ બાદ ચીન નમવા માટે મજબૂર થઈ ગયું છે. અને તેના સૈનિકોને પીછે હટ કરવી પડી છે. ચીની સૈનિકોને ખદેડવા પાછળનું મોટું કારણ સરકારની લીલી ઝંડી હતી. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પોતે એક ન્યૂઝ પેપરને જણાવ્યું કે સરકાર તરફથી આર્મીને ચુશૂલ સેક્ટર અને પૂર્વ લદ્દાખમાં 6થી 7 જગ્યાઓ પર કબ્જો કરવા અને સ્થિતિને મજબૂત કરવાની છુટ અપાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ