સ્પષ્ટતા / એરસ્ટ્રાઇક પર ઇન્ડિયન આર્મીની સ્પષ્ટતાઃ આજે કોઇપણ પ્રકારની સ્ટ્રાઇક નથી થઇ, PTIનો અહેવાલ 13 નવેમ્બરનો

Indian army clarifies no strikes have been conducted today PTI report is of 13 November

ભારતીય સેનાએ પાકિસ્તાને કબ્જે કરી લીધેલા કાશ્મીર (PoK)માં આવેલા આતંકવાદી લોન્ચપેડ ઉપર પિનપોઇન્ટ સ્ટ્રાઈક કાર્યવહી મુદ્દે ખુલાસો કરીને કહ્યું હતું કે આ અહેવાલ 13 નવેમ્બરનો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ