પુલ / સેનાએ ફરી બતાવ્યો દમ, લદ્દાખમાં બનાવ્યો એશિયાનો સૌથી ઉંચો પુલ

indian army china border defence minister rajnath singh bridge

ભારતીય સેનાએ લદ્દાખમાં એશિયાના સૌથી ઉંચા પુલનું નિર્માણ કર્યું છે. ચીન પાસેની બોર્ડર લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ( LAC) લદ્દાખ પાસે એશિયાના સૌથી ઉંચા પુલનું નિર્માણ કર્યું છે.  લેહથી દોલત બેગ ઓલ્ડી માટે પાકો રસ્તો પણ બનાવાઇ રહ્યો છે. ત્યારે આ રોડ અને પુલના નિર્માણે ચીનની ચિંતા વધારી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ