લાલ 'નિ'શાન

બદલો / POK હુમલાનો ભારતીય સેનાએ લીધો 2 કલાકમાં બદલો, ઉડાવ્યા લશ્કરના 3 કેમ્પ, 5 સૈનિક થયા ઠાર

Indian Army Attacks on POK Terrorist within minutes for ceasefire violations

પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાએ POKમાં આતંકીઓના કેમ્પ પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીમાં આતંકીઓના કેમ્પને ધ્વંસ કરી દેવામાં આવ્યા છે. આ હુમલામાં ભારતીય સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કર્યો છે. કાર્યવાહીમાં લોન્ચિંગ પેડ્સની સાથે 4 આતંકી કેમ્પને નુકસાન પહોંચ્યું છે તો 3 કેમ્પ ખતમ થઈ ચૂક્યા છે. મળતી માહિતિ અનુસાર આ 3 કેમ્પ લશ્કર-એ-તૈયબાના હતા. કાર્યવાહીમાં પાકિસ્તાનના 5 સૈનિક પણ ઠાર થયા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ