J&K / પૂંછ સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહેલી 2 યુવતીની સેનાએ કરી ધરપકડ, પાકિસ્તાની હોવાનો ખુલાસો

indian army apprehends two girls who infiltrated to india near sarla post

ભારતીય સેનાએ પૂંછ જિલ્લાના ખારી સેક્ટરમાં સરલા ચોકી નજીકથી ભારતીય સરહદમાં ઘુસણખોરી કરતી બે યુવતીઓને પકડી છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ