સૈન્ય શક્તિ / ચીન - પાકિસ્તાન બન્ને મોર્ચે લડવા માટે ભારતે દારૂ-ગોળાને લઇને કરી આ મોટી તૈયારી

Indian armed forces to stock weapons ammunition for 15 day intense war and defence

ભારતીય સુરક્ષા દળ હવે ભીષણ જંગ માટે 15 દિવસના શસ્ત્રો અને દારૂ-ગોળા રાખી શકશે. ચીન અને પાકિસ્તાનની સાથે બન્ને મોર્ચે ઘર્ષણના માહોલ વચ્ચે ભારત તરફથી સૈન્ય તૈયારી સંબંધી આ પગલું ભરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ