ફાયદો / Tiktok પર પ્રતિબંધ આવતા આ 2 દેશી એપની વધી બોલબાલા, 2 દિવસમાં કરોડોથી વધુ વખત થયા ડાઉનલોડ

indian app owners happy roposos two crore downloads in two days chingari app across one crore download

ચીની એપ ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે દેશી એપની માગ વધી ગઇ છે. ચીની એપ બંધ થતા જ ભારતીય ટેક કંપનીઓ માટે સંભાવનાઓના દરવાજા ખુલી ગયા છે. જેમાં સૌથી વધુ ફાયદો ટિકટોક જેવા ફીચર્સ ધરાવતી દેશી એપ્લીકેશનને થયો છે. જેમાં બે મુખ્ય એપ રોપોસો અને ચિંગારીમાં સતત યુઝર્સ વધી રહ્યાં છે. રોપોસો એપ બે દિવસમાં 2.2 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે. જ્યારે ચિંગારી એપ પણ 1.1 કરોડના આંકડાને પાર કરી ગઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ