સુવર્ણ તક / ચીનને APIમાં ઝટકો, ગ્લોબલ કસ્ટમર્સ ચેન બદલાઈ રહી છે, ભારતને થઈ રહ્યો છે આ ફાયદો

indian api industry sees more enquiries as buyers ditch china

કોરોનાના કારણે ફાર્મા સેક્ટરમાં ચીનને મોટો ઝટકો લાગ્યો છે. તેની સામે ભારતને ફાયદો થયો છે. બીજી તરફ આત્મનિર્ભર ભારત પર ભાર મુકવામાં આવી રહ્યો છે. તેમજ ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભારતને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ