વિવાદ / લદાખમાં સરહદ વિવાદનો અંત ક્યારે? તણાવ ઓછો કરવા આજે ફરી બંને દેશ કરશે આ કામ

indian And Chinese Military Commanders Will Again Talk About Tension At The Lac

લદાખમાં લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે આજે ભારત અને ચીન વચ્ચે ફરીવાર બેઠક થશે જેમાં વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ પણ સામેલ થવાના છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ