VIDEO / ટેક્સાસની સ્કૂલમાં ઈન્ડિયન અમેરિકન છોકરાને ગળું દબાવીને મારવામાં આવ્યો, લોકોમાં ભારે આક્રોશ

indian american boy chokes after being bullied in school video getting viral on social media

અમેરિકાની એક સ્કૂલમાં ભારતીય અમેરિકી વિદ્યાર્થી સાથે ભેદભાવનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ