નિધન / સતત 21 ઓવર મેડન નાખનાર દિગ્ગજ ભારતીય ઓલરાઉન્ડરનું નિધન, ક્રિકેટ જગતમાં સન્નાટો

 Indian all-rounder dies after 21 consecutive ODIs in the cricket world

નાડકર્ણ લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને સ્પિનર હતાં. તેમણે ભારતની તરફથી 41 ટેસ્ટ મેચમાં 1414 રન બનાવ્યા અને 88 વિકેટ લીધી. તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદશન 43 રન આપી 6 વિકેટ લીધી હતી. તેમણે સતત 131 ડોટ બોલ નાખી રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે સતત 21 ઓવર મેડન ફેકી રેકોર્ડ બનાવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ