એરસ્ટ્રાઈક / પાકિસ્તાનના બાલાકોટમાં આ રીતે ધ્વંસ થયા હતા આતંકી કેમ્પ, વાયુસેનાએ જાહેર કર્યો ડોક્યૂમેન્ટ્રી વીડિયો

Indian Air Force Share video about airstrike documentry at balakot

શુક્રવારે વાયુસેનાની તરફથી એરસ્ટ્રાઈક પર એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એરસ્ટ્રાઈકની આખી પ્રક્રિયાને દેખાડવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ