મોટા સમાચાર / LAC પર તણાવની વચ્ચે વાયુસેના તૈનાત, મિરાજ- સુખોઈ અને રાફેલે લદ્દાખમાં મોર્ચો સંભાળ્યો

indian air force in ladakh lac border india china border clash update long haul

ભારત અને ચીનની સરહદ પર તણાવ ઓછો કરવા માટે બન્ને દેશો તરફથી પ્રયત્નો ચાલી રહ્યા છે. આ દરમિયાન ચીનના તમામ ચાલનો સમાનો કરવા માટે ભારતીય વાયુસેનાએ પોતાની સતર્કતા વધારી છે. ત્યારે ચીન સેનાને પીછે હટાવવા, બોર્ડર પર સેન્ય તાકાતને ન વધારવાની સમજૂતીથી પીછે હટ કરે છે તો ભારત તેના માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ