પ્રદૂષણ / 1 એપ્રિલથી વેચાશે એવું પેટ્રોલ-ડીઝલ કે તમને થશે આ ફાયદો

India would provide its citizen the purest form of petrol diesel in the world

1 એપ્રિલ 2020થી ભારતમાં વિશ્વનું સૌથી સાફ પેટ્રોલ ડીઝલ વેચાવા લગાશે. સરકારી તેલ કંપનીઓ દેશભરમાં યૂરો-6 ગ્રેડ ડીઝલ અને પેટ્રોલની સપ્લાય કરશે. ભારતે માત્ર ત્રણ વર્ષમાં જ સૌથી સાફ પેટ્રોલ વપરાશને લઈને મોટી સિદ્ધી મેળવી લીધી છે, જે દુનિયાની કોઈ પણ મોટી અર્થવ્યવસ્થા કરી શકી નથી. ભારત આ પ્રકારની સિદ્ધી મેળવી અમુક દેશની યાદીમાં સામેલ થઈ જશે. વર્ષ 2015માં સરકારે 1 એપ્રિલ 2020થી યૂરો-6 ઉત્સર્જન માનદંડ અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ