પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયમાં આયોજિત બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધન કર્યું. પીએમ મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે ભારતમાં બિઝનેસ કરવા માટે ફ્રેન્ડલી વાતાવરણ છે.
ભારતીયને વીઝા એન્ટ્રી ફ્રી બ્રાઝિલનો આભાર વ્યક્ત કર્યો
BRICSનું વિશ્વના આર્થિક વિકાસમાં 50 ટકાનું યોગદાન
સામાજિક સુરક્ષા સમજૂતી પર વિચારણા જરૂરી
રોકાણના લક્ષ્યને મહત્વકાંક્ષી બનાવા આપ્યું જોર
પીએમ મોદીએ કહ્યું કે આપણે પાંચ દેશ વચ્ચે ટેક્સ અને કસ્ટમ પ્રક્રિયા સરળ થઇ રહી છે. આપણા વચ્ચે બિઝનેસ એનવાયરમેન્ટ આસાન થઇ રહ્યું છે. પીએમ મોદીએ સુચન આપતાં જણાવ્યું છે કે આપણી વચ્ચે વેપારમાં પ્રાથમિકતાના ક્ષેત્રોમાં 10 વર્ષની ઓળખ ઉભી કરવામાં આવે અને તેના આધાર પર સહયોગની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવે.
ભારત 2024માં પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનશે
પીએમ મોદીએ કહ્યું કે ભારત 2024 સુધીમાં અમે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવા ઇચ્છે છે. બ્રિક્સ દેશોને ભારતમાં બિઝનેસ માટે આમંત્રણ આપું છે.
વૈશ્વિક મંદી છતાં BRICSનું આર્થિક વિકાસમાં યોગદાન
PM મોદીએ બ્રાઝિલની રાજધાનીમાં બ્રિક્સ બિઝનેસ સમિટમાં સંબોધન કરતા કહ્યું કે BRICSનું વિશ્વના આર્થિક વિકાસમાં 50 ટકાનું યોગદાન છે. આમ વૈશ્વિક મંદી છતાં BRICSનું આર્થિક વિકાસમાં યોગદાન રહ્યું છે. જ્યારે ભારતમાં બિઝનેસ માટે સૌથી મોટુ ઓપન માર્કેટ છે. BRICS દેશોએ ગરીબી હટાવવા સારુ કામ કર્યું છે.
Prime Minister Narendra Modi at BRICS Business Forum in Brasilia: BRICS nations contribute 50% in the economic development of the world. Despite global recession BRICS nations have contributed to economic development and brought crores of people out of poverty. #Brazilpic.twitter.com/sGme1LRqmr