બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / સ્પોર્ટસ / Cricket / India World Cup team may undergo major changes, 9 players will change! See list potential players

T20 World Cup / ભારતની વર્લ્ડ કપ ટીમમાં થઈ શકે મોટા ફેરફાર, 9 ખેલાડી બદલાશે! જુઓ સંભવિત ખેલાડીઓનું લિસ્ટ

Ajit Jadeja

Last Updated: 06:15 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની T20 વર્લ્ડકપ ટીમમાં ઘણા ફેરફાર થવાની શક્યતા છે. છેલ્લી વખતે ટીમનો ભાગ હતા તેવા મોટા ખેલાડીઓનું બહાર થવું નિશ્ચિત છે

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલા તમામ ભારતીય ખેલાડીઓ પોતાની રમત બતાવી રહ્યા છે. પસંદગીકારોની નજર પણ ટૂર્નામેન્ટ પર છે. આ મહિનાના અંતમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. ગત વખતે પસંદ કરાયેલી ટીમમાંથી 9 ખેલાડીઓ એવા છે જેમને આ વખતની ટીમમાં ભાગ્યે જ તક આપવામાં આવશે. ભારતીય ટીમની ICC T20 વર્લ્ડ કપ ટીમની દરેક ભારતીય રાહ જોઇ રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલા તમામ ભારતીય ખેલાડીઓ ઇન્ડિયાની ટીમમાં સામેલ થવા માટે પોતાનું પરફોર્મસ બતાવી રહ્યા છે.  પસંદગીકારોની નજર પણ ટૂર્નામેન્ટ પર છે. આ મહિનાના અંતમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ શકે છે. ગત વખતે પસંદ કરાયેલી ટીમમાંથી 9 ખેલાડીઓ એવા છે જેમને આ વખતની ટીમમાં ભાગ્યે જ તક આપવામાં આવશે.

ટીમમાં મોટા બદલાવની શક્યતા

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલા ઘણા એવા ખેલાડીઓ છે જેમને છેલ્લા T20 વર્લ્ડ કપમાં ભારત માટે રમવાની તક મળી હતી. આ વખતની ટીમ કેવી હશે તે અંગે દરેકના મનમાં પ્રશ્ન છે. IPLમાં આ વખતે ઘણા ખેલાડીઓ વર્લ્ડ કપની ટીમમાં પોતાની જગ્યા બનાવવાનો દાવો કરી રહ્યા છે. ગત વખતે ટૂર્નામેન્ટમાં રમનારા ખેલાડીઓમાંથી 9 એવા નામ છે જેમના નામની આ વખતે ભાગ્યે જ ચર્ચા થશે.

ગત વખતની T20 વર્લ્ડ કપની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, આર અશ્વિન, દીપક હુડા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ

ગત વખતની આ ટીમમાંથી 9 નામ એવા છે જેમની હકાલપટ્ટી નિશ્ચિત માનવામાં આવે છે. ગત વખતે વાઇસ કેપ્ટન રહેલા કેએલ રાહુલ કદાચ ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આર અશ્વિન, દીપક હુડ્ડા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને હર્ષલ પટેલ માટે આ વર્ષના T20 વર્લ્ડ કપમાં પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ છે. દિનેશ કાર્તિકની ચર્ચા ચોક્કસપણે જોરમાં છે પરંતુ પસંદગીકારોએ આ અંગે મોટો નિર્ણય લેવો પડશે. અક્ષર પટેલનું પ્રદર્શન પણ તેને આ વખતે T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન અપાવી શકશે નહીં.

T20 વર્લ્ડ કપ 2024 ની સંભવિત ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન, સંજુ સેમસન, શુભમન ગિલ.

સંકળાયેલા મુદ્દાઓ

ICC T20 World Cup 2024 Indian cricket team Sports News T20 વર્લ્ડ કપ 2024 ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ઈન્ડીયન ક્રિકેટ ટીમ સ્પોર્ટ્સ T20 World Cup
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ