ચક દે! / ઑલિમ્પિક્સમાં ભારતે મેળવી વધુ એક જીત, મેન્સ હૉકીમાં જપાનને હરાવ્યું

india won 4th hockey match in Olympics

ઓલિમ્પિક્સમાં ભારતનો દબદબો યથાવત છે. પહેલા મિરાબાઇ ચાનુ અને બાદમાં પીવી સિંધુ તેમજ દિપીકા કુમારીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે હોકીમાં પણ હિન્દુસ્તાને જીત મેળવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ