સ્પોર્ટ્સ / જીયો મેરે શેર : પેરાલિમ્પિક્સમાં ભારતને હાઈ જમ્પમાં મળ્યો સિલ્વર અને બ્રોન્ઝ, કુલ મેડલ 10

india won 2 medal in paralympics

ટોક્યો પેરા લિમ્પિક્સમાં પેરા એથ્લિટ્સે કમાલ કરી દીધો છે. મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર મેડલ જીત્યો જ્યારે શરદ કુમારે બ્રોન્ઝ મૅડલ જીત્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ