ક્રિકેટ / 'छोरियां छोरों से कम नहीं होती', ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને T-20 સીરિઝની પહેલી મેચમાં હરાવ્યુ

India Women vs South Africa Women 1st T20I India beat South africa by 11 runs

ભારતીય મહિલા ટીમ અને સાઉથ આફ્રિકા મહિલા ટીમની વચ્ચે 5 મેચની T-20 ઇન્ટરનેશનલ સીરિઝની પહેલી મેચ સુરતના લાલાભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાઇ. આ મેચમાં ભારતીય મહિલા ટીમે જીત મેળવી. ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમને 11 રનથી હરાવીની સીરિઝ 1-0થી બઢત મેળવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ