મહામારી / દેશમાં વેક્સિનેશન મામલે વધુ એક સિદ્ધી, એક દિવસમાં રેકોર્ડબ્રેક ડોઝ અપાયા, આ શહેર બન્યું 100 ટકા વેક્સિનેટેડ

India witnesses highest-ever single-day vaccination of 88.13

છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં રેકોર્ડબ્રેક 88.13 લાખ વેક્સિનના ડોઝ અપાયા છે જે એક દિવસમાં અપનાર ડોઝમાં સૌથી વધારે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ