ક્રિકેટ / વન ડેનો હિસાબ કર્યો સરભર: ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં ભારતનો 6 વિકેટથી વિજય; વિરાટ સેનાએ શ્રેણી જીતી

India wins T20 series by 6 wickets

ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં ભારતનો 6 વિકેટે વિજય થયો છે. ભારતે 194 રનનો ટાર્ગેટ ચેઝ કરીને શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી હતી.

બ્રેકિંગ ન્યૂઝ