બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / India wins bid to host 2023 IOC session in Mumbai

ગ્રેટ ઈવેન્ટ / ભારત માટે ઐતિહાસિક દિવસ : 40 વર્ષ બાદ મળી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સેશનની યજમાની

Hiralal

Last Updated: 02:33 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતને 40 વર્ષ બાદ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સેશનની મેજબાની કરવાની ફરી તક મળી છે. IOCની બેઠકમાં ભારત માટે આ મોટો નિર્ણય લેવાયો છે.

  • આજનો દિવસ ભારત માટે બન્યો ખાસ
  • 40 વર્ષ બાદ ભારતને મળ્યું મોટું સન્માન 
  • 2023માં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સેશનની મેજબાની કરશે 
  • આ પહેલા 1983માં ભારતે IOCની મેજબાની કરી હતી

ભારતીય ખેલ જગત માટે એક મોટી ખબર આવી રહી છે.  40 વર્ષ બાદ 2023ના ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સેશનની મેજબાની કરવાની ભારતને તક મળી છે. ભારતે ચીનના બેઈજિંગમાં ચાલી રહેલી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના 139માં સત્રમાં શનિવારે 40 વર્ષ બાદ તેની મેજબાનીની બોલી જીતી લીધી છે. ભારતના પહેલા વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ અભિનવ બિંદ્રા, આઈઓસી સભ્ય નીતા અંબાણી, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરિંદર બત્રા, યુવા મામલોના મંત્રી અનુરા ઠાકુરે 139ના સેશનમાં આઈઓસી સભ્ય સમક્ષ ભારતનો પક્ષ રજૂ કર્યો હતો. ભારતનો પક્ષ સાંભળ્યા બાદ ઓલિમ્પિક સંઘે ભારતને આઈઓસીની મેજબાની સોંપવાનો નિર્ણય કર્યો હતો. 

ભારત બીજી વાર IOC મેજબાની કરશે
 ઈન્ટરનેશનલ ઓલિમ્પિકની મેજબાની કરવાની ભારતને બીજી વાર તક મળી છે આ પહેલા 1983માં દિલ્હીમાં આ સેશનનું આયોજન થયું હતું. ઓગસ્ટ 2019માં IOCની સમિતિ જીઓ વર્લ્ડ સેન્ટર જોવા આવી હતી અને તેનાથી ઘણી પ્રભાવિત થઈ અને તેના આગળના વર્ષ 4 માર્ચ 2022ના રોજ નક્કી કરાયું હતું કે આ સત્રને મેજબાની મુંબઈ કરશે. 

વર્ષમાં એક વાર સામાન્ય સત્ર 
IOCનું સત્ર આઇઓસીના સભ્યોની સામાન્ય સભા છે. તે IOCનો ટોચનો ભાગ છે અને તેના નિર્ણયો અંતિમ છે. વર્ષમાં એક વાર એક સરળ સત્ર યોજાય છે. રાષ્ટ્રપતિ અથવા ઓછામાં ઓછા એક તૃતીયાંશ સભ્યોની લેખિત વિનંતી પર અસાધારણ સત્ર બોલાવી શકાય છે.

2023માં મુંબઈમાં આયોજિત થશે  IOC

વર્ષ 2023માં મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સેશન યોજાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ