રાજનીતિ / કોરોનાના વધતાં કેસ પર રાહુલ ગાંધીએ કહ્યું, ભારત એક ખોટી રેસ જીતવાના રસ્તા પર

 India winning the wrong race rahul gandhi on Increasing COVID-19 cases

દેશમાં કોરોના મહામારીની સમસ્યા જટિલ  બનતી જોવા મળી રહી છે. લોકડાઉન પછી જેમ-જેમ દેશ અનલોક થઇ રહ્યો છે તેમ-તેમ કોરોનાના કેસ પણ વધી રહ્યાં છે. કેટલાંક રાજ્યોમાં તો સ્થિતિ ચિંતાજનક થઇ ગયેલી જોવા મળી રહી છે. શુક્રવાર 12 જૂનના રોજ મહારાષ્ટ્રમાં કોરનાના કેસ 1,00,000 ઉપર પહોંચી ગયેલા જોવા મળ્યાં. દેશની રાજધાની દિલ્હીમાં પર દરરોજ કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. એવા સમયે વિપક્ષી દળ રાજકીય ટીપ્પણી કરવાની એકપણ તક છોડી રહ્યું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ