LPG ગેસ / મોદી સરકારની આ યોજનાથી ભારત ચીનને પછાડશે વૈશ્વિક ક્ષેત્રે

India will surpass china in LPG consumption in 2030

ભારત રસોઈ ગેસના ક્ષેત્રમાં ચીનને પછાડી શકે છે. વુડ મેકેન્ઝીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં લોકોની વધતી સમૃદ્ધિ સાથે વર્ષ 2030 સુધીમાં LPG ગેસની માંગ અને વપરાશમાં સતત વધારો થશે. સરકારની આ યોજના હેઠળ વધુમાં વધુ લોકોને લાભ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ