દાવો / 2020માં ભારતના 5 ટકા GDP ગ્રોથને લઇને પ્રખ્યાત અર્થશાસ્ત્રીએ કહી આ વાત....

India will struggle to achieve 5 percentage  GDP growth in 2020

મંદીનો માર તેમજ હાલકડોલક અર્થવ્યવસ્થાને લઇને ચિંતિત દેશની મોદી સરકાર માટે નવું વર્ષ પડકારોને લઇને આવી રહ્યું છે. 2020માં દેશને 5 ટકા GDP માટે ભારે સંઘર્ષ કરવો પડશે. એવું એટલા માટે કે છેલ્લા કેટલાંક ત્રિમાસિકમાં ભારત સામે કથિત રીતે ઉધારની ઉણપ હતી. આ દાવો અમેરિકાના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી સ્ટીવ હેકે (Steve Hanke) કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x