દિલ્હી / 15 થી 18 વર્ષના બાળકોનું વેકસીનેશન 3 જાન્યુઆરીથી થશે શરૂ : PM મોદીની મોટી જાહેરાત

 India will start vaccinating children between the ages of 15 to 18 from January 3 next year

દેશમાં ઓમિક્રોન ખતરાની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં બાળકોના વેક્સિનેશન શરુ કરવાની તારીખની જાહેરાત કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ