મોટો નિર્ણય / હવે વિશ્વના દેશોને કોરોના સામે લડવા મોદી સરકાર મદદ કરશે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યું આ મોટું નિવેદન

India will start sending vaccines abroad again

મોદી સરકાર દ્વારા ફરી વિશ્વના દેશોને ભારતીય વેક્સિન આપવામાં આવશે. સાથેજ વેક્સિન કંપનીઓ દ્વારા હવે પ્રોડ્કશન પણ વધારવામાં આવશે તેવું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ