સારા સમાચાર / ભારત જલ્દી જ જીતશે કોરોના સામેનું યુદ્ધ, આ આંકડાથી સરકારને મળી મોટી રાહત

india will soon win the battle of corona these figures increase governments expectation

કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં લૉકડાઉનના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. આ તબક્કામાં સરકારે ઝોન પ્રમાણે કેટલીક છૂટ આપવામાં આવી છે. આ છૂટ આપવાનો નિર્ણય કરવા માટે આ આંકડા જવાબદાર છે. કોરોનાને લઈને જે આંકડા સ્વાસ્થ્ય મંત્રાલય અને કેન્દ્ર સરકાર પાસે આવી રહ્યા છે તે રાહતના સંકેત આપી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ