ક્રિકેટ / T20 વર્લ્ડકપમાં ધબડકા બાદ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં રોહિત નહીં પણ આ ખેલાડી બની શકે છે કેપ્ટન

india will play series against new zealand after T20 worldcup lokesh rahul will be captain

ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં ભારતીય ટીમ લગભગ બહાર થઈ ગઈ છે ત્યારે હવે વર્લ્ડકપ બાદ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની શ્રેણીમાં કોણ રમશે અને કોણ કેપ્ટન્સી કરશે એ બાબત પર સસ્પેન્સ યથાવત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ