બિઝનેસ ન્યુઝ / Indian Economy: ભારત જાપાન કરતાં પણ મોટી અર્થવ્યવસ્થા બનશે, એ પણ ગણતરીમાં જ વર્ષોમાં, રિપોર્ટમાં કરાયો ચોંકાવનારો દાવો

india will overtake japan to become third largest economy in world by 2030 says s p global report

છેલ્લા એક દાયકામાં ભારતીય અર્થવ્યવસ્થાએ અનેક ઉપલબ્ધિ મેળવી છે અને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. ભારત જાપાનને પછાડીને વર્ષ 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ