સફળતા / Google અને Apple પર નિર્ભર નહીં રહે ભારત! 'BharOS' નામનું સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ આવ્યું, જાણો ખાસિયત

India will not depend on Google and Apple Homegrown mobile operating system called BharOS launched know the features

'BharOS'એક નવું મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે. 'BharOS' મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર પણ Googleના Android અને Appleve iOS જેવું છે જે સ્માર્ટફોન પર મુખ્ય ઈન્ટરફેસ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ