લાલ 'નિ'શાન

રિપોર્ટ / ઈમરાન ખાનને ભારત આવવાનું આમંત્રણ આપશે મોદી સરકાર, જાણો શું છે કાર્યક્રમ?

india will invite pakistan pm imran khan for sco

જો બધુ બરાબર રહ્યું તો પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન ભારતની મુલાકાતે આવી શકે છે. ભારત પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને શાંઘાઈ સહયોગ ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) ની સરકારની કાઉન્સિલની વડાઓની વાર્ષિક બેઠકમાં આમંત્રણ આપશે.નોંધનીય છે કે આ વર્ષે ભારત એસસીઓની વાર્ષિક બેઠકનું આયોજન કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ