પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ઇંગ્લેન્ડ / પાકિસ્તાનને વધુ એક ઝટકો, ભારતને મળશે હૈદરાબાદના નિઝામની 306 કરોડની સંપત્તિ

india will get the wealth of billions of nizam of hyderabad

બ્રિટેનની એક હાઇકોર્ટે હૈદરાબાદના નિઝામના 3.5 કરોડ પાઉન્ડ (લગભગ 306 કરોડ રૂપિયા)ના ફંડને લઇને દાયકાથી ચાલી રહેલા મામલામાં બુધવારે ભારતના પક્ષમાં ચૂકાદો આપ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ