કોરોના વાયરસ / ભારતમાં વેક્સીન હજુ પણ 2 ગજ દૂર! દેશમાં 1 કરોડ પહોંચ્યો કોરોના દર્દીનો આંક, મોતનો આંક 1 લાખને પાર

india will cross 1 crore covid patients mark people are still waiting for vaccine

દુનિયાભરમાં કોરોના દર્દીઓના આંકજા જાહેર કરનારી વેબસાઈટ worldometers.infoપર દર્દીઓની સંખ્યા 10,004,825 થઈ છે. મહામારીથી દેશમાં અત્યારસુધીમાં 1 લાખ 45 હજાર દર્દીના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા સવા 3 લાખની છે. પણ ભારત માટે વેક્સીન હજુ પણ દૂર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ