ક્રિકેટ / IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટના પહેલા દિવસની રમત પૂર્ણ, ભારતનો સ્કોર 3 વિકેટ પર 99 રન

india will bowl first in pink ball test, bumrah and sundar is in

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરુ થઈ ચૂકી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ ડે-નાઇટ યોજાશે. બંને ટીમો માટે આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ખૂબ અગત્યની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ