Daily Dose / ભારત બનશે સુપર પાવર દેશ,ડિજિટલ દુનિયામાં ભારતનું હશે રાજ | Daily Dose

કોઈ પણ દેશ શેના લીધે સુપર પાવર બની શકે છે? તો તેનો જવાબ છે કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર. ઈન્ટરનેટ, અલગ-અલગ સોફ્ટવેર, અલગ-અલગ સર્વિસ આ બધુ મળીને બને છે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારત આ સેક્ટરમાં મજબૂતીથી ઊભો છે. વધુ માહિતી માટે જુઓ આ વીડિયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ